ગુજરાતી દલિત કવિતા મારી શરત : ગિરીશ પરમાર
ગુજરાતી દલિત કવિતા મારી શરત : ગિરીશ પરમાર
આવ, આવી જા ,રમતમાં આવ તું , હોય ઈશ્વર તો , જગતમાં આવ તું.
ધૂપ, દીવા, આરતી હું નૈ કરું, એ જ છે મારી શરતમાં આવ તું.
આખડી, બાધા બધું ભૂલી જ જા, આવવું છે? તો તરતમાં આવ તું.
છાશ, ઘી, માખણ હવે મળશે નહીં, દૂધ પણ છે અછતમાં આવ તું. |
|
--
Pl see my blogs;
Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!
No comments:
Post a Comment